જાણવા જેવું

વિવીધ દેશોના રાષ્ટ્ર ચિહ્ન   
  1.       અમેરિકા              સોનાનો સિક્કો 
  2.       આયરલેન્ડ          બીલીપત્ર જેવું પાંદડું 
  3.       ઓસ્ટ્રેલીયા          કાંગારું 
  4.       ઇટલી                  સફેદ કમળ
  5.       ઈરાન                  ગુલાબ
  6.       જર્મની                  મકાઈ ડોડો 
  7.       જાપાન                 ફૂલઝાડ 
  8.      ફ્રાન્સ                    કમળ
  9.      ભારત                  ચાર સિહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિહ દ્રશ્યમાન છે 
  10.      ડેન્માર્ક                 સમુદ્રકિનારાનું વૃક્ષ 
  11.      ઈંગલેન્ડ              ગુલાબ 
  12.      પાકિસ્તાન           તારા સાથે ચંદ્ર
  13.      બલ્ગેરિયા            સિહ 
  14.      ચીન                    અગ્નિ  ફૂંકાતો રાક્ષસ 
  15.      ગ્રીસ                    જેતુનના ઝાડની ડાળી    


  16. ગુજરાત વિષે જાણવા જેવું
    ગુજરાતમાં સૌથી મોટું
    મોટું બંદરઃ- કંડલા
    મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
    મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
    મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
    મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
    મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
    મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
    મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
    મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
    મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
    મોટી નદીઃ- સાબરમતી
    મોટો મેળોઃ- વૌઠાનો મેળો
    મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
    મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
    મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
    મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
    મોટું સરોવરઃ- નળ સરોવર  
    મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
    મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
    મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
    મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
    ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]
                                                                                 

    પ્રથમ ભારતીય મહિલાઓ

    પ્રથમ મહિલા શાસક  -                                     રઝીયા સુલતાના (૧૨૩૬)
    પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  -                         રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 
    પ્રથમ મહિલા સ્નાતક   -                                  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
    પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  -                           વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭) 
    પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  -                     નીલા કૌશિક પંડિત 
    પ્રથમ મહિલા સ્ટંટક્વીન  -                               નાદિયા  (૧૯૪૫) 
    પ્રથમ મહિલા રાજ્યપાલ    -                            સરોજીની નાયડુ (૧૯૪૭)
    પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   -                        રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
    પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  -  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 
    પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  -              આરતી સહા (૧૯૫૯)
    પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   -                            રીતા ફરીયા (૧૯૬૨)
    પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન                              સુચિતા કૃપલાની   (૧૯૬૩)
    પ્રથમ મહિલાવડાપ્રધાન   -                             ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
    પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   -       દેવિકારાની શેરકી  (૧૯૬૯)
    પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  -                 મધર ટેરેસા  (૧૯૭૯)
    પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  -                     બચેન્દ્રી પાલ (૧૯૮૪)
    પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  -                   કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
    પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  -      સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
    પ્રથમ મહિલા આઈ.પી.એસ.   -                      કિરણ બેદી  (૧૯૭૨)
    પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  -                 આશા પારેખ (૧૯૯૦)
    પ્રથમ મહિલા બેરિસ્ટર  -                               કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
    પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  -                      હોમાઈ વ્યારાવાલા 
    પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  - લીલા શેઠ  (૧૯૯૧)
    પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  -                         સુરેખા યાદવ  (૧૯૯૨)
    પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   -                        વસંથકુમારી (૧૯૯૨)
    પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  -             ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
    પ્રથમ મહિલા પાયલટ  -                              દુર્બા બેનરજી (૧૯૯૩)
    પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  -               રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
    પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા   અપર્ણા પોપટ (૧૯૯૪) 
    પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   -                     સુસ્મિતા સેન (૧૯૯૪)
    પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  -                મેનકા ગાંધી (૧૯૯૬)
    પ્રથમ મહિલા અવકાશ યાત્રી   -                   કલ્પના ચાવલા (૧૯૯૭)
    પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  -    મલ્લેશ્વરી (૨૦૦૦)
    પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  -            કમલેશ કુમારી (૨૦૦૧)
    પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  - વિજય લક્ષ્મી 
    પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  -           હરિતા કૌર દેઓલ 
    પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  -                      સુલોચના મોદી 
    પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  -              જ્યોર્જ 
    પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  -    સુબ્રમણ્યમ 
    પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  –             નરગીસ દત્ત 
    પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  -        પંડિત 
    પ્રથમ મહિલા ઈજનેર  -                             લલિતા સુબ્બારાવ

    પ્રથમ મહિલા ડોક્ટર  -                               આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

    ગુજરાતના રાજપાલો

    મહેંદી નવાઝ જંગ

    ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫

    નિત્યાનંદ કાનુગો

    ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ ૩

    પી.એન.ભગવતી ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭

    ડૉ.શ્રીમન્નારાયણ

    ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩

    પી.એન.ભગવતી ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩

    કે.કે.વિશ્વનાથન

    ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮

    શ્રીમતી શારદા મુખર્જી

    ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩

    પ્રો.કે.એમ.ચાંડી

    ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪

    બી.કે.નહેરુ

    ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬

    આર.કે.ત્રિવેદી

    ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦

    મહિપાલસિંહ શાસ્ત્રી

    ૩-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦

    ડૉ.સ્વરૂપસિંહ

    ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫

    નરેશચંદ્ર સક્સેના

    ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬

    કૃષ્ણપાલસિંહ

    ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮

    અંશુમનસિંહ

    ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯

    બાલક્રિશ્નન ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯

    સુંદરસિંહ ભંડારી

    ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩

    કૈલાશપતિ મિશ્રા

    ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪

    ડૉ.બલરામ ઝાખડ ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪

    નવલકિશોર શર્મા

    ૨૪-૭-૨૦૦૪ થી ૨૪-૭-૨૦૦૯

    શ્રી એસ.સી જમીર

    ૨૪-૭-૨૦૦૯ થી ૨૬ – ૧૧ -  ૨૦૦૯

    શ્રી મતી કમલાદેવી

    ૨૭- ૧૧ -  ૨૦૦૯ થી ચાલુ


    ૧.પાટણની કઈ વસ્તુ ભારતમાં વિશેષ છે?
    (અ) ઘરેણાં (બ) પટોળાં (ક) કાપડ
    ૨.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
    (અ) ૧૫૦૦ (બ) ૨૬૦૦ (ક) ૧૬૦૦
    ૩.પારસીઓ ગુજરાતના કયા બંદરે ઊતર્યા હતા?
    (અ) સંજાણ (બ) દમણ (ક) કંડલા
    ૪.જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા સૌ પ્રથમ ગુજરાતી સર્જક કોણ હતા?
    (અ) ઉમાશંકર જોશી (બ) સુંદરમ્ (ક) સ્નેહરશ્મી
    ૫. ભારતીય બંધારણ સમિતિના સભ્ય કયા ગુજરાતી હતા?
    (અ) ઉમાશંકર જોશી (બ) કનૈયાલાલ મુનશી (ક) ધૂમકેતુ
    ૬.વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
    (અ) અમદાવાદ (બ) જામનગર (ક) જુનાગઢ
    ૭.સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
    (અ) સુરત (બ) ભાવનગર (ક) અમદાવાદ


    મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ
    નામમાતાનું નામપિતાનું નામજન્મસ્થળ
    મહારાણા પ્રતાપમહારાણી જીવંત બાઈમહારાણા ઉદયસિંહપાલી શહેર
    રાજસ્થાન
    છત્રપતિ શિવાજીજીજાબાઈશાહજી ભોંસલેશિવનેરી કિલ્લો
    રાણી લક્ષ્મીબાઈભાગીરથીબાઈમોરોપંત તાંબેવારાણસી
    લોકમાન્ય ટિળકપાર્વતીબાઈગંગાધર ટિળકચિખલ ગાંવ
    શ્યામજી કૃષ્ણવર્માગોમતીબાઈકરસનદાસમાંડવી
    મેડમ કામા
    સોરાબજી પટેલમુંબઈ
    સ્વામી વિવેકાનંદભુવનેશ્વરીદેવીવિશ્વનાથ દત્તસિમુલિયા
    પંડિત સાતવળેકરલક્ષ્મીબાઈદામોદર પંતકોલ ગાંવ
    ભગિની નિવેદિતામેરીસેમ્યુઅલ નોબલડનગાનોમ
    ગાંધીજીપૂતળીબાઈકરમચંદ ગાંધીપોરબંદર
    સરદારસિંહ રાણાફૂલજીબારવાભાઈકંથારિયા
    મહર્ષિ અરવિંદસ્વર્ણલતાડો.કૃષ્ણધન ઘોષકલકત્તા
    સરદાર પટેલલાડબાઈઝવેરભાઈનડિયાદ
    બિરસા મુંડાકરમી મુંડાસુગના મુંડાઉન્નિહાતુ
    વીર સાવરકરરાધાબાઈદામોદર પંતભગુર
    ભાઈકાકા
    દ્યાભાઈસોજીત્રા
    ડો.હેડગેવારરેવતીબાઈબલિરામનાગપુર
    રાષ્ટ્રવીર છેલભાઈરંગબાજયકૃષ્ણ દવેવઢવાણ
    ખુદીરામ બોઝલક્ષ્મીપ્રિયાત્રૈલોકનાથમોહબની ગામ
    ડો.આંબેડકરભીમાબાઈરામજીઆંબડવા
    સુભાષચંદ્ર બોઝપ્રભાવતીદેવીજાનકીનાથકોદાલીય ગામ
    રામપ્રસાદ બિસ્મિલ
    મુરલીધરશાહજહાનપુર
    વીર ઉધમસિંહ
    (શીખપંથ અંગિકાર કર્યા પછી)
    નારાયણીદેવી
    (હરનામકૌર)
    ચૂહડરામ
    (ટહેલિસંહ)
    સુનામ

    અશફાક ઉલ્લાખાનમજહુર નિશાબેગમશકીલ ઉલ્લાખાનશાહજહાનપુર
    ડો.શ્યામાપ્રસાદ મુખર્જીયોગમાયાઆશુતોષ મુખર્જીકલકત્તા
    લાલબહાદુર શાસ્ત્રીરામદુલારી દેવીશારદાપ્રસાદમોગલસરાઈ
    ચંદ્રશેખર આઝાદજગરાનીદેવીબૈજનાથઅલીરાજપુર
    શ્રી ગુરુજી (માધવરાવ)લક્ષ્મીદેવીસદાશિવરાવનાગપુર
    ભગતસિંહવિદ્યાવતીકિશનસિંહબંગાગામ
    બાબુ ગેનુકોંડાબાઈજ્ઞાનબા સઈદમહાળુંગે પડવળ
    મદનલાલ ધીંગરા
    ડોકટર દિત્તાઅમૃતસર
    રામમનોહર લોહિયા
    હીરાલાલનબીરપુર
    કેપ્ટન લક્ષ્મીકાંચનગોપાલન મેનનચેન્નાઈ
    પંડિત દીનદયાલ ઉપાધ્યાયરામપ્યારીભગવતીપ્રસાદનગલા ચંદ્રભાણ
    6 Comments

               મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

    નામજન્મમૃત્યુ
    મહારાણા પ્રતાપ૦૯/૦૫/૧૫૪૦૨૯/૦૧/૧૫૯૭
    છત્રપતિ શિવાજી૧૯/૦૨/૧૬૩૦૦૩/૦૪/૧૬૮૦
    રાણી લક્ષ્મીબાઈ૧૯/૧૧/૧૮૩૫૧૮૫૭
    લોકમાન્ય ટિળક૨૩/૦૭/૧૮૫૬૩૧/૦૭/૧૯૨૦
    શ્યામજી કૃષ્ણવર્મા૩૦/૧૦/૧૮૫૭૩૧/૦૩/૧૯૩૧
    મેડમ કામા૨૪/૦૯/૧૮૬૧૧૩/૦૮/૧૯૩૭
    સ્વામી વિવેકાનંદ૧૨/૦૧/૧૮૬૩૦૪/૦૭/૧૯૦૨
    પંડિત સાતવળેકર૧૯/૦૯/૧૮૬૭૩૧/૦૭/૧૯૬૮
    ભગિની નિવેદિતા૨૮/૧૦/૧૮૬૭૧૩/૧૦/૧૯૧૧
    ગાંધીજી૦૨/૧૦/૧૮૬૯૩૦/૦૧/૧૯૪૮
    સરદારસિંહ રાણા૧૮૭૦૨૫/૦૫/૧૯૫૭
    મહર્ષિ અરવિંદ૧૫/૦૮/૧૮૭૨૦૫/૧૨/૧૯૫૦
    સરદાર પટેલ૩૧/૧૦/૧૮૭૫૧૫/૧૨/૧૯૫૦
    બિરસા મુંડા૧૫/૧૧/૧૮૭૫૦૯/૦૬/૧૯૦૦
    વીર સાવરકર૨૮/૦૫/૧૮૮૩૨૬/૦૨/૧૯૬૬
    ભાઈકાકા૦૭/૦૬/૧૮૮૮૩૧/૦૩/૧૯૭૦
    ડો.હેડગેવાર૦૧/૦૪/૧૮૮૯૨૧/૦૬/૧૯૪૦
    રાષ્ટ્રવીર છેલભાઈ૧૬/૧૦/૧૮૮૯૧૯૫૬
    ખુદીરામ બોઝ૦૩/૧૨/૧૮૮૯૧૯/૦૮/૧૯૦૮
    ડો.આંબેડકર૧૪/૦૪/૧૮૯૧૦૬/૧૨/૧૯૫૬
    સુભાષચંદ્ર બોઝ૨૩/૦૧/૧૮૯૭૧૮/૦૮/૧૯
    રામપ્રસાદ બિસ્મિલ૧૧/૦૬/૧૮૯૭૦૯/૧૨/૧૯૨૭
    વીર ઉધમસિંહ૨૬/૧૨/૧૮૯૯૩૧/૦૭/૧૯૪૦
    અશફાક ઉલ્લાખાન૨૨/૧૦/૧૯૦૦૧૯/૧૨/૧૯૨૭
    ડો.શ્યામાપ્રસાદ મુખર્જી૦૭/૦૭/૧૯૦૧૨૩/૦૬/૧૯૫૩
    લાલબહાદુર શાસ્ત્રી૦૨/૧૦/૧૯૦૪૧૦/૦૧/૧૯૬૬
    ચંદ્રશેખર આઝાદ૨૩/૦૭/૧૯૦૬૨૭/૦૨/૧૯૩૧
    શ્રી ગુરુજી (માધવરાવ)૧૯/૦૨/૧૯૦૬૦૫/૦૬/૧૯૭૩
    ભગતસિંહ૨૮/૦૯/૧૯૦૭૨૩/૦૩/૧૯૩૧
    બાબુ ગેનુ૧૯૦૮૧૨/૧૨/૧૯૩૦
    મદનલાલ ધીંગરા૧૮/૦૯/૧૮૮૩૧૭/૦૮/૧૯૦૯
    રામમનોહર લોહિયા૦૩/૦૩/૧૯૧૦૧૨/૧૦/૧૯૬૭
    કેપ્ટન લક્ષ્મી૧૦/૧૦/૧૯૧૨
    પંડિત દીનદયાલ ઉપાધ્યાય૨૫/૦૯/૧૯૧૬૧૧/૦૨/૧૯૬૮
     

No comments:

Post a Comment